James 5:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ફરીવાર પ્રાર્થના કરી અને વરસાદ તૂટી પડયો અને ધરતીએ પાક નિપજાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડયો, અને ધરતીમાંથી સારો પાક નીપજયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.