Jeremiah 11:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તરફથી યર્મિયાની પાસે આ વચન આવ્યું. તે આ છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્મિયાને પ્રભુ તરફથી આ સંદેશ મળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફરીથી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ,