Jeremiah 11:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે મને કહ્યું, " યહૂદિયાના અને યરુશાલેમના લોકોમાં મને કાવતરું માલૂમ પડ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડયું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યહોવાએ મને કહ્યું, “યહૂદિયાના મનુષ્યોમાં, તથા યરુશાલેમના રહેવાસીઓમાં કાવતરું માલૂમ પડયું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફરીથી યહોવાએ મારી સાથે વાત કરી અને કહ્યું, “યહૂદિયાના અને યરૂશાલેમના લોકોએ મારી વિરુદ્ધ કરેલું કાવત્રું મેં શોધી કાઢયું છે.