Jeremiah 13:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મેં યહોવાહના કહ્યા પ્રમાણે કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે મેં કમરે બાંધવાનું વસ્ત્ર ખરીદયું અને તેને કમરે બાંધ્યું
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી મેં યહોવાના વચન પ્રમાણે કમરબંધ વેચાતો લીધો, ને મારી કમરે બાંધ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો.