Jeremiah 14:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુકવણા વિષે યહોવાહનું જે વચન, યમિર્યા પાસે આવ્યું તે આ છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્મિયાને પ્રભુનો દુકાળ વિષેનો સંદેશ મળ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુકવણા વિષે યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા શા માટે વરસાદને રોકી રાખતા હતાં તે સમજાવતો આ વચન, યહોવા તરફથી યર્મિયા પાસે આવ્યું: