Jeremiah 16:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે આ જગ્યાએ જન્મેલા દીકરા દીકરીઓ વિષે અને તેઓને જન્મ આપનાર માતાપિતા વિષે યહોવાહ કહે છે કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, આ સ્થળે જન્મેલાં બાળકો અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે આ સ્થળે જન્મેલાં દીકરા તથા દીકરીઓ વિષે, તથા તેમને જન્મ આપનાર તેમનાં માબાપો વિષે યહોવા કહે છે કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ, આ જગ્યાએ જન્મેલા બાળકો વિષે અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે હું કહું છું કે,