Jeremiah 17:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, "જા અને જઈને દરવાજે ઊભો રહે, જ્યાંથી યહૂદિયાના રાજાઓ અંદર આવે છે. અને જેમાં થઈને તેઓ બહાર જાય છે. અને યરુશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “હે યર્મિયા, યહૂદિયાના રાજાઓ જ્યાંથી નગરમાં પ્રવેશ કરે છે અને બહાર જાય છે તે ‘જનતાના દરવાજે’ અને પછી યરુશાલેમના બીજા બધા દરવાજે જઈને મારો સંદેશ પ્રગટ કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ મને કહ્યું, “જે દરવાજામાં થઈને યહૂદિયાના રાજાઓ અંદર આવે છે, ને જેમાં થઈને તેઓ બહાર જાય છે તેમાં, તથા યરુશાલેમના સર્વ દરવાજાઓમાં જઈને ત્યાં ઊભો રહે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.