Jeremiah 18:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ છે કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પાસેથી યર્મિયાને સંદેશ મળ્યો; તેમાં તેમણે તેને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે કે,