Jeremiah 18:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહનું વચન મારી પાસે એવું આવ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુનો સંદેશ મને મળ્યો અને તેમણે કહ્યું, “હે ઇઝરાયલના લોકો, આ કુંભાર જેમ માટી સાથે વર્ત્યો તેમ તમારી સાથે વર્તવાનો મને અધિકાર નથી? હું પ્રભુ એ પૂછું છું. હે ઇઝરાયલના લોકો, માટી જેમ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યહોવાનું વચન મારી પાસે એવું આવ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાની વાણી મને સંભળાઇ: