Jeremiah 2:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓ આકાશો, એ જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામો; અવાકા બની જાઓ અને ભયથી ધ્રૂજી ઊઠો! હું પ્રભુ પોતે આ બોલું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓ આકાશો, એથી તમે વિસ્મિત થાઓ તથા ધ્રૂજો, છેક સુકાઈ જાઓ, ” એમ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ જોઇને આઘાત પામો. ઓ સ્વર્ગ આઘાત પામો, અને સંપૂર્ણ વિનાશ પામો.” આ યહોવાની વાણી છે.