Jeremiah 20:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે ઈમ્મેરનો દીકરો પાશહૂર યાજક યહોવાહના સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને આ ભવિષ્યવાણી કહેતો સાંભળ્યો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈમ્મેરનો પુત્ર યજ્ઞકાર પાશહૂર પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને એ સંદેશ કહેતાં સાંભળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે ઈમ્મેરનો પુત્ર પાશહૂર યાજક, જે યહોવાના મંદિરમાં મુખ્ય અધિકારી હતો, તેણે યર્મિયાને આ ભવિષ્યવચન કહેતો સાંભળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈમ્મેરનો પુત્ર યાજક પાશહૂર યહોવાના મંદિરના રક્ષકોનો ઉપરી હતો. તેણે યર્મિયાને આવી ભવિષ્યવાણી ભાખતો સાંભળ્યો,