Jeremiah 21:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાહનું વચન સાંભળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મને દાવિદના રાજવંશ એટલે યહૂદિયાના રાજ્યર્ક્તાઓ માટે આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાનું વચન સાંભળો:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી યહૂદિયાના રાજા દાઉદના વંશજને યહોવા કહે છે: ‘ધ્યાનથી સાંભળ!