Jeremiah 23:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યહોવાહની વાણી એમ તમે જો બોલશો તો યહોવાહ કહે છે કે; યહોવાહની ઈશ્વરવાણી 'એમ તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે. છતાં "તમે યહોવાહની ઈશ્વરવાણી એવું કહેતા જાઓ છો,'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ જો તેઓ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરે તો તેમને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: “મેં તમને ‘પ્રભુનો બોજ’ એ શબ્દ પ્રયોગ વાપરવાની મના કરી હતી છતાં તમે ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહોવાની ઈશ્વરવાણી, એવું જો તમે બોલશો; તો ‘યહોવા કહે છે, જો કે ‘યહોવાની’ ઈશ્વરવાણી, આ પ્રમાણે તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે તોપણ તમે ‘યહોવાની’ ઈશ્વરવાણી, એવું કહેતા જાઓ છો!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યર્મિયાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે?