Jeremiah 25:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે; "તમે મારાં વચનો સાંભળ્યાં નથી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “મારા સંદેશ પર તમે ધ્યાન આપ્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: “તમે મારાં વચનો સાંભળ્યાં નહિ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે મારું કહ્યું માન્યું નથી.