Jeremiah 26:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જુઓ, હું તો તમારા હાથમાં છું. તમને જે યોગ્ય અને સારું લાગે તે મને કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તો તમારા હાથમાં છું; તમને જે યોગ્ય અને સાચું લાગે તે પ્રમાણે મારી સાથે વર્તો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જુઓ, હું તો તમારા હાથમાં છું; તમારી દષ્ટિમાં જે સારું તથા યોગ્ય લાગે તે પ્રમાણે મારી સાથે વર્તો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો.