Jeremiah 28:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, સંદેશવાહક હનાન્યાએ યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈને તોડી નાખી તેના થોડા સમય પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હનાન્ય પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી, યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તરત જ યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો.