Jeremiah 29:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને "સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“નબૂખાદનેસ્સાર રાજા દ્વારા યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કરાયેલા બધા લોકોને ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ, આ પ્રમાણે કહે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં તેમણે મોકલેલા સર્વ પર સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ તરફથી આ સંદેશો છે: