Jeremiah 30:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તરફથી જે વચન યમિર્યાની પાસે આવ્યું તે એ છે કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશ મળ્યો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા પાસેથી યર્મિયાને બીજો સંદેશો મળ્યો.