Jeremiah 31:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા ભવિષ્ય માટે આશા છે" તારાં સંતાનો પોતાના દેશમાં પાછાં આવશે, એમ યહોવાહ કહે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા ભાવિ માટે આશા છે; કારણ, તારાં બાળકો પોતાનાં વતનમાં પાછાં આવશે; હું પ્રભુ પોતે એ બોલું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી આખરની સ્થિતિ સારી થશે એવી આશા છે; એવું યહોવા કહે છે. તારાં છોકરાં પોતાના દેશમાં પાછાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા ભવિષ્ય માટે આશા છે; તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે,” એમ યહોવા કહે છે.