Jeremiah 32:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓનાં દેખતા જ મેં બારૂખને આજ્ઞા આપી કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ બધાની સમક્ષ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની રૂબરૂ મેં બારુખને આજ્ઞા આપી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમનાં દેખતા જ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી: