Jeremiah 36:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓએ બારુખને પૂછ્યું કે, અમને જણાવ કે, તે યર્મિયાના મુખમાંથી બોલેલા આ સર્વ વચન કેવી રીતે લખ્યા?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે બારૂખને પૂછયું, “મહેરબાની કરી અમને કહે કે તેં આ બધા સંદેશાઓ કેવી રીતે લખ્યા? શું યર્મિયાએ તને આ બધું લખાવ્યું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ બારુખને પૂછયું, “તેં યર્મિયાના મુખનાં બોલેલાં આ સર્વ વચન કેવી રીતે લખ્યાં તે અમને કહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ પહેલા તું અમને જણાવ કે, આ સંદેશાઓ તારી પાસે કેવી રીતે આવ્યા: “શું યર્મિયાએ પોતે આ સંદેશાઓ તને લખાવ્યા હતા?”