Jeremiah 36:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી બારુખે ખુલાસો કર્યો, યર્મિયાએ તેના મુખમાંથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં અને મેં તે ઓળિયામાં શાહીથી લખી લીધાં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બારૂખે જવાબ આપ્યો, “યર્મિયાએ જાતે જ આ બધા સંદેશાઓ મને લખાવ્યા છે અને મેં તો માત્ર તેમને શાહીથી વીંટામાં લખી લીધા એટલું જ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે બારૂખે તેઓને કહ્યું, “તેણે પોતાના મુખથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં, ને મેં પુસ્તકમાં તે શાહીથી લખ્યાં.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી બારૂખે ખુલાસો કર્યો, “યર્મિયાએ મને શબ્દે શબ્દ લખાવ્યો અને મેં તે ઓળિયામાં શાહીથી લખી લીધો.”