Jeremiah 36:8 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યર્મિયાએ કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યર્મિયા પ્રબોધકે નેરિયાના પુત્ર બારુખને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું, અને પુસ્તકમાં [લખેલાં] યહોવાનાં વચનો યહોવાના મંદિરમાં વાંચી સંભળાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્મિયાએ કહ્યું હતું તે મુજબ નેરિયાના પુત્ર બારૂખે કર્યું અને મંદિરમાં લોકોની આગળ સર્વ સંદેશાઓ વાંચી સંભળાવ્યાં.