Jeremiah 37:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે સંદેશવાહક યર્મિયાને પ્રભુનો આવો સંદેશ મળ્યો; તેમણે કહ્યું: “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે યહૂદિયાના રાજા સિદકિયાએ મને પૂછપરછ કરવા તારી પાસે માણસો મોકલ્યા છે; તો એમને મારે આ પ્રમાણે કહેવાનું છે: ઇજિપ્તનું લશ્કર તમને મદદે આવવા નીકળી ચૂકયું છે, પણ તે ઇજિપ્ત પાછું જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: