Jeremiah 37:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ખાલદીઓ પાછા આવશે. અને આ નગર સામે લડશે. તેઓ તેને કબજે કરી તેને આગ લગાડી બાળી મૂકશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી બેબિલોનનું લશ્કર પાછું આવશે અને નગર પર આક્રમણ કરશે, તેને જીતી લેશે અને તેને આગ ચાંપશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ખાલદીઓ પાછા આવશે, ને આ નગર સામે લડશે, અને તેઓ તેને જીતી લઈને આગ લગાડીને બાળી નાખશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને બાબિલવાસીઓ ફરી હુમલો કરશે. ઓ આ યરૂશાલેમ શહેર ને કબજે કરી એને બાળી મૂકશે.’