Jeremiah 38:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, ''આ વચનો કોઈને કહીશ નહિ જેથી તું મરણ ન પામે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “તું કોઈને પણ આ સંદેશાની જાણ થવા દઈશ નહિ; તો જ તને મારી નાખવામાં આવશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનોની કોઈને ખબર ન પડે, તો તને મારી નાખવામાં આવશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનોની કોઇને ખબર ન પડે, નહિ તો તારું આવી જ બન્યું જાણજે.