Jeremiah 41:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ નથાન્યાનો દીકરો ઇશ્માએલ આઠ માણસો સાથે યોહાનાનથી છટકી ગયો અને આમ્મોનીઓ પાસે ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ ઇશ્માએલ પોતાના આઠ માણસો સહિત યોહાનાન પાસેથી છટકી જઈને આમ્મોન દેશની હદમાં નાસી છૂટયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ નથાન્યાનો પુત્ર ઇશ્માએલ આઠ માણસસહિત યોહાનાનથી છટકી જઈને આમ્મોનીઓની પાસે ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ ઇસ્માએલ આઠ માણસો સાથે છટકી ગયો અને આમ્મોનના પ્રદેશમાં ભાગી ગયો.