Jeremiah 41:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગદાલ્યાને મારી નાખ્યા પછી બીજા દિવસે, આ વાતની કોઈને ખબર પડે તે પહેલાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગદાલ્યાની હત્યા પછી બીજે દિવસે હજુ કોઈને તે વિષે જાણ થઈ ન હતી તે દરમ્યાન
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગદાલ્યાને મારી નાખ્યા પછી બીજે દિવસે એ વાતની કોઈને ખબર પડયા પહેલાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા દિવસે, આ વાતની કોઇને ખબર પડે તે પહેલાં,