Jeremiah 42:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તમારા પર એવી દયા કરીશ કે તે તમારા પર દયા કરશે અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમારા પર દયા દર્શાવું છું, તેથી તે પણ તમારા પર દયા દાખવશે, અને તમને તમારા વતનમાં પાછા જવા દેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તમારા પર એવી દયા કરીશ કે જેથી તે તમારા પર દયા કરશે, ને તમને તમારા વતનમાં પાછા મોકલશે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તમારા પર દયા લાવીને તેના હૃદયમાં તમારે માટે દયા જગાડીશ, અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.’ આ યહોવાના વચન છે.