Jeremiah 42:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેણે તેઓને કહ્યું કે, ''ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ પ્રાર્થના તથા નિવેદન કરવા માટે તમે મને મોકલ્યો હતો, એમ યહોવાહ કહે છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ જેમની પાસે તમારી વિનંતી રજૂ કરવા તમે મને મોકલ્યો હતો તે આ પ્રમાણે કહે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઇઝરાયલના ઈશ્વર, યહોવાની આગળ તમારી પ્રાર્થના નિવેદન કરવા માટે તમે મને મોકલ્યો હતો. ઈશ્વર કહે છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કહ્યું, “તમે મને ઇસ્રાએલના દેવ યહોવા પાસે તમારી અરજ રજૂ કરવા મોકલ્યો હતો. તે કહે છે;