Jeremiah 48:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે અરોએરમાં વસનારા લોકો, માર્ગ પર ઊભા રહીને જુઓ, અને નાસી જતા લોકોને પૂછપરછ કરો અને શું બન્યું તે શોધી કાઢો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરે અરોએરમાં રહેનારી, તું માર્ગ પર ઊભી રહીને તાકી રહે; જે પુરુષ નાસે છે, ને જે સ્ત્રી જતી રહે છે, તેઓને પૂછ કે, શું થયું છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, ભાગી જતા લોકોને પૂછો. શું થયું છે?