Jeremiah 48:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાંભળો! હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે ત્યાં લૂંટ અને ભારે વિનાશ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હોરોનાયિમના લોકો ચીસો પાડે છે: ‘અરે, મારી નાખ્યા’! ‘અરે લૂંટી લીધા!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હોરોનાયિમથી કકલાણ, લૂંટ તથા ભારે વિનાશ [ની ખબર આવે છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે; ‘હિંસા, વિનાશ.’