Jeremiah 48:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા માર્ગમાં ભય, ફાંદા અને ખાડા આવી પડ્યા છે.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોઆબના લોકો માટે તો ભય, ખાડો અને ફાંદાઓ રાહ જોઈ રહ્યા છે. હું પ્રભુ એ કહું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા પર ભય, ખાડો તથા ફાંદો આવી પડયાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે કે, “અરે મોઆબ, તારા માર્ગમાં ભય, ફાંદો અને ખાડા તારી રાહ જોઇ રહ્યા છે.