Jeremiah 49:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના લોક કહે છે, ''આનંદનું નગર જે એક સમયે ખૂબ ગૌરવવંતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે?''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રખ્યાત અને આનંદદાયક નગર સાવ સૂનું થઈ ગયું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રશંસનીય નગર જે મારા આનંદનું શહેર તેનો કેમ ત્યાગ કરવામાં આવ્યો નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.”