Jeremiah 51:63 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાત નદીની વચ્ચોવચ્ચ નાખી દેજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સરાયા, તું લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન પૂરું કરે એટલે પછી તેને પથ્થરે બાંધીને યુફ્રેટિસ નદીમાં ફેંકી દેજે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તારે તેને પથ્થર બાંધીને ફ્રાત નદીમાં ફેંકી દેવું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે,