Job 1:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક સંદેશાવાહકે આવીને અયૂબને કહ્યું કે, ''બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની પાસે ચરતાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે એક સંદેશકે યોબ પાસે આવીને કહ્યું: “બળદો ખેતર ખેડતા હતા અને ગધેડાં બાજુમાં ચરતાં હતાં,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક સંદેશિયાએ આવીને અયૂબને કહ્યું, “બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની નજીક ચરતાં હતાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા.