Job 10:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તમારે ચર્મચક્ષુ છે? શું તમે માણસની જેમ જુઓ છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું તને ચર્મચક્ષુ છે, અથવા શું તું માણસની જેમ જુએ છે?