Job 11:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે; તું ચોતરફ જોશે અને સહીસલામત આરામ લેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશાને લીધે તું નિશ્ર્વિંત બનશે, અને ચારે તરફ સલામતી જોઈને તને નિરાંતે ઊંઘ આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે; હા, તું ચોતરફ જોશે, અને સહીસલામત આરામ લેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તું સુરક્ષા અનુભવીશ કારણકે ત્યાં આશા છે. દેવ તારી સંભાળ લેશે અને તને વિસામો આપશે.