Job 11:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આ બકવાટનો ઉત્તર નહિ અપાય? શું જીભાજોડી કરનાર નેક ઠરશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“શું ઝાઝા શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? અને શું બહુબોલો માણસ ન્યાયી ઠરે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે? જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે?