Job 12:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“બેશક તમે જ જ્ઞાનનો ભંડાર છો! તમે મરી જશો ત્યારે શેતાન પણ મરી પરવારશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“નિશ્ચે તમારા સિવાય તો બીજા લોક જ નથી, અને બુદ્ધિનો અંત તો તમારા અંત સાથે જ આવશે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!