Job 12:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી. હા, એ બધું કોણ નથી જાણતું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ તમારી જેમ મને પણ સમજ છે! હું તમારાથી કંઈ ઊતરતો નથી. તમે જે બોલ્યા તે કોણ જાણતું નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે! અને હું તમારા કરતાં ઊતરતો નથી: હા, એવી વાતો કોણ જાણતું નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તમારી જેમ મને પણ ડહાપણ અને અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા, એ બધું કોણ નથી જાણતું?