Job 13:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભલેને તમે ગુપ્તમાં પક્ષપાત દાખવતા હો તો ય તે તમને સખત ઠપકો આપશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તમે ગુપ્ત રીતે આંખની શરમ રાખતા હશો, તો તે નિશ્ચે તમને ઠપકો આપશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે.