Job 13:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું મારા જાનનું જોખમ વહોરવા તૈયાર છું, હું મારા જીવને આખરી દાવમાં હોડમાં મૂકવા તૈયાર છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગમે તે થાય, હા, મારો જીવ જાય, તોપણ હું ડરતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું, હું મારો જીવ મૂઠીમાં લઇને ફરવા તૈયાર છું.