Job 13:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુઓ, મેં મારો દાવો રજૂ કર્યો છે; મને ખાતરી છે કે હું નિર્દોષ જાહેર કરાઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે જુઓ, મારો મુકદ્દમો મેં નિયમસર ગોઠવ્યો છે; હું જાણું છું કે હું નેક છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ. અને હું જાણું છું કે હું નિર્દોષ છૂટીશ.