Job 13:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈશ્વર, તમારી પાસે મારે માત્ર બે જ માગણી છે; એ સ્વીકારો તો હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફક્ત બે બાબતોથી તમે મને મુક્ત કરો, તો હું તમારી આગળ મારું મુખ સંતાડું નહિ:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ.