Job 13:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મને પડકરો એટલે હું જવાબ આપીશ; પહેલાં મને બોલવા દો, પછી તમે પ્રત્યુત્તર આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તો તમે મને બોલાવો કે, હું ઉત્તર આપું; અથવા હું બોલું, ને તમે મને પ્રત્યુત્તર આપો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ; અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો.