Job 13:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા અપરાધ અને પાપ કેટલાં છે? મારા ગુના અને મારાં પાપ મને જણાવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા અન્યાયો તથા પાપો કેટલાં છે? મારા અપરાધો તથા મારું પાપ મને જણાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને કહો, “મેં શું ખોટું કર્યુ છે? મને મદદ કરો! મારાં પાપ અને અપરાધ મને જણાવો.