Job 13:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે મારી વિરુદ્ધ આકરો આરોપ લખાવો છો, અને મારી યુવાનીમાં થયેલા દોષો ગણી બતાવો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તમે મારી વિરુદ્ધ સખત [ઠરાવ] લખો છો, અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો અને મારી યુવાવસ્થાના પાપોની સજા મને આપો છો;