Job 13:28 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઊધઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કે હું નાશ પામતી સડેલી વસ્તુના જેવો તથા ઊધઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું, તો પણ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”