Job 13:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે મારી દલીલો સાંભળો, અને મારા મુખની દાદ પ્રત્યે લક્ષ આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે મારી દલીલો સાંભળો, અને મારા મુખની અરજ પર લક્ષ આપો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે મારી દલીલો સાંભળો, મારી બાબત પર ધ્યાન આપો.